RSS

અમારા એ દાદા

24 મે

( હર્ષાબેનના દાદા )

 આ સંબોધન જ મને  ગૌરવ અને આભિમાન લેવા પ્રેરે છે.કારણકે,વાત આમ છે:

ગોરા  કાકા આમ તો મારા પતિના નાના થાય,એ રીતે તો મારા નાનાજી થાય ,પણ આ તો સામાજિક સંબંધ!અમારો સંબંધ કૈક વિશેષ હતો.

ગોરાકાકા જયારે અમારી સાથે ભરૂચ રહેતા,ત્યારે નવરાત્રીમાં રાત્રે -૮ વાગે અમે બધા બેસી ‘શક્રાદય’ અને’ વિશ્વંભરી’ તથા ‘દેવીક્ષમાંપન’સ્તોત્ર બોલતા.પણ હું જ્યાં સુધી રસોડું પરવારીને આવું નહી ત્યાં સુધી મારી રાહ જોતા.ભલે ને બીજા બધા આવીને બેસી ગયા હોય!  પાછો આભાર નો ભાવ તો એટલોજ ,

(તમે મારું બહુ કરો છો )એ તો જાણે એમનો જીવન મંત્ર ! અને મને પણ ગોરાકાકા તરફ એવી લાગણી બંધાઈ ગઈ કે,તેઓની નાની નાની  પસંદ-ના પસંદનું ધ્યાન રાખવાનું  આપોઆપ જ મન થતું.હવે,આ બધું નજરે જોનારા મિત્રો,પડોશીઓ મને  પૂછતાં રહેતા કે,’હર્ષાબેન,તમારા દાદાને કેમ છે?તમારા દાદાની જેમજ મારા પપ્પાને પણ જમવામાં ગોળ અને સવારે કેળું જોઈએ..વગેરે..’આમ તમારા દાદા, તમારા દાદા…….કહ્યા કરતા.

જયારે ગોરાકાકાએ ચીર વિદાય લીધી ત્યારે મિત્રો એ  એકબીજાને સમાચાર આપ્યા કે,

                                            ‘હર્ષાબેનના દાદા ગુજરી ગયા’

આવા દુખમાં ય મને સુખ થયું કે,”મારા દાદા”?!

                   અને ગર્વથી  હું ફુલાઈ ગઈ,  કે મારા દાદા?!!

                                 તરત જ આંસુની નદી ઉભરાઈ ગઈ.

Advertisements
 

ટૅગ્સ:

One response to “અમારા એ દાદા

  1. Halak

    ઓગસ્ટ 31, 2012 at 1:25 પી એમ(pm)

    Saware kehshe ke be fodwa bateta, rotli ne dahi ne chash…pachhi kehshe thodi ‘bhonymug’ aapo bhala..pachhi kehshe ke ‘pippar’ chhe ke ? Ek lau…sanje khali rotli ke chash or dahi or dudh…battery lai ne bathroom taraf jata…diwas hoy ke raat…emni presence etli divya hati ke ghar ekdam haryu bharyu laagtu…

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: