RSS

કલાકારની કલગી-મધર ઇન્ડિયા

24 મે

ગયા અઠવાડીએ આપણે ‘મા’ના અઢળક યશગાન ગાયા,અને ખુબ બિરદાવી.અચાનક મારા હાથમાં ગઈકાલે ,’મધર ઇન્ડિયા’ફિલ્મની DVD હાથમાં આવી અને ….વાહ!અવાચક! આજે પણ મનને સોસરવું ઉતરી જાય એવું ફિલ્માંકન,અને ડાયલોગ્સ,સંગીત,એક્ટિંગ,શું શું નહોતું?ફીલ્મીકરણ  હોવાથી  સ્વાભાવિક રીતે જ ‘મા’ને તેમાં larger than life દર્શાવી છે.પણ એતો ‘મા’ છે,એ તો આવી જ હોય.

સંજોગોથી હારી થાકીને,બબ્બે દીકરા પુરમાં ગુમાવ્યા બાદ,પતિને ગુમાવ્યા બાદ,માત્ર પોતાના જીવિત બાળકોના પેટ માટે એ ગામના લુચ્ચા વાણીયા પાસે જાય છે,જાત વેચવા..ત્યારે ત્યાં પડેલી લક્ષ્મીજીની  મૂર્તિ જોઈને કહે છે કે,

‘મા,તુ અગર મેરે રૂપમે આઈ હો તો ,અપની લાજ લૂટતી ભી દેખ લે!

હંસો મત!સંસારકા ભાર ઉઠાનેવાલી,જરા મમતા કાં બોજ  ઉઠાકે દેખ!

આ માતા છે.જે પોતાના બાળકો માટે કઈ પણ કરી છૂટવા તૈયાર છે.

અને એની સાથે સાથે,ધરતી મા નું પણ રૂપ બતાવ્યું છે,એમાં બધાં ગામવાસીઓ પુરની હોનારત બાદ ગામમાંથી હિજરત કરે છે ત્યારે જે ગીત મુક્યું છે!

“માતા બુલા રહી હૈ તુમ્હે હાથ જોડકે.

ઉજડી હૈ લાખ,ફિર ભી હૈ ધરતી તુમ્હારી ‘મા’,(ગમે તેવી,ગાડી ઘેલી,પણ તમને આ દુનિયા બતાડનાર “મા’)

દુનિયામે સુખ ન પાઓગે,દીલ  મા કાં તોડકે,”(મા સાથે ગમ્મે તેવું વર્તન કરતા વિચારો કે તમે ક્યાં જઇ રહ્યાં છો?)

આટલા  જ શબ્દો અને સમાજને તમાચો!(સમાજે હજી પણ ઘણા જ બદલાવાની  જરૂર છે.)

હું તો આ ફિલ્મ ક્યારેય નહિ ભૂલી શકું.

Advertisements
 

ટૅગ્સ:

One response to “કલાકારની કલગી-મધર ઇન્ડિયા

  1. harshavaidya1952

    મે 24, 2012 at 11:39 એ એમ (am)

    Jahnvi Antani
    facebook.com/jbantani
    jbantani@gmail.com
    117.198.201.61
    Submitted on 2012/05/18 at 2:01 pm
    vahh .. samayanusar … no ,,.. vihcarta kari muke tevo article..

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: