RSS

મારું વસિયતનામું

24 મે

 

 

 

 

 

 

મારે ખુબ જ આપવું છે,

મારી પાસે અઢળક છે,

મારી પાસે ખૂટતું જ નથી.

તમને જ આપીશ,એક “અક્ષયપાત્ર”,

તમે તેમાંથી લીધા જ કરશો,તો ય ખૂટશે નહિ.

તમે એમાંથી આપ્યા જ કરશો,તો ય ખૂટશે નહિ.

માંગણ તો આવીઆવીનેજાય,

તમે આપો,એ પાછું ભરાય.

તમે આપીઆપીને થાકો પણ,

એ પાત્ર ખાલી ન થાય.

મારી પાસે ખુબ છે,તમને જ આપીશ.

પ્રેમના હીરા-મોતી તારા,વ્હાલના સાતે વહાણો તારા,

શ્રધ્ધાનું સાચું સોનું તારું,સ્નેહના નીલમ-માણેક તારા.

આથી વધારે શું કરીશ?બેય હાથે ઉલેચીશ,તોય

ભર્યા રહેશે ભંડાર સદાય,

આ એવા ફૂલોની ફૂલદાની છે,

જે કદી નહિ કરમાય.

અંતરમાં આશા ઉભરાય,ને  હેતના અમી છલકાય,

લઇ જાવ હસતે મોઢે ને ખોબેખોબ,આ ધન તો વહી જાય.

બનજો  કોઈની હાથ-લાકડી, ભલે હજોને વાટ સાંકડી.

લુંછ્જો કોઈ દુઃખીયાના આંસુ, પાસે બેસાડી,

તો આપોઆપ જ લહેરાશે જોજે,તારી લીલી વાળી.

અજ્ઞાન ના અંધારમાં અટવાયેલાં કોઈ આતમને,

જ્ઞાન દેજે સહેજ  ,ને જો કે તારે આગણ ઝળહળશે ,

સો સુરજનું  તેજ.

અંધ્શ્રધામાં અટવાતાં ને વ્હેમ વમળમાં ઘુમરાતાં,

એ ભોળા મનના માનવીઓને દેજે શ્રધાસુમન પમરાતા.

મારી પાસે આ જ છે,જે તને જ મળશે,તારું જ છે.

જે મારું છે એ તારું છે.આપણ બે નું સહિયારું છે.

આ ધન તુ વાપરીશ જેટલું,એટલું મળશે સુખ પરમ.

સૌના કલ્યાણ માટે બઢાવ તારા ચાર કદમ,

તુ અબળા નથી,કાઢી નાખ આવો ભરમ.

પ્રેમ,સદભાવ,અને સેવા એ જ છે તારો ધરમ,

વાપરી નાખ આ બધું જ ધન, કરજે સારા કરમ,

પછી મળવાનો નથી બીજો મનુષ્ય જનમ…

તમારી જ ,તમને ખુબ જ વ્હાલ કરતી તમારી વ્હાલસોયી મમ્મી.

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: