RSS

મા-બાપને ભૂલશો નહિ.

24 મે

  મારા જીવનનું મધુર સંગીત

                   આગળ જતાંજતાં,જરા પાછળ વળીને  જોઈ લઉં,

                   નજીક છતાં પણ દુર ગયેલાને ,યાદ કરીને રોઈ લઉં.

                   હવે, આગલી પેઢીને આ સ્મરણો તો મારે દેવા છે,

                   તેથી એને તાપ તપાવી,આંસુ વડે હું મોઈ લઉં..

                        ભૂલો ભલે બીજુબધું માં-બાપને ભૂલશો નહી….

                        માં-બાપ જેવું આ દુનિયામાં કોઈ મળશે?

                                એનું સ્થાન કોઈ લઇ શકે?

                         તો એનો જવાબ “ના”માં જ હોય.

                        હું પણ એનું મહત્વ સમજી છું,એમને ગુમાંવ્યા બાદ!

                       મને મારા માં-બાપ આજે ૬૦ વર્ષે પણ યાદ આવે છે;

                                    જયારે હું બીમાર હોઉં

                                    જયારે હું ઉદાસ હોઉં.

 અને જયારે મારાથી ખુબ સારું ગવાઈ જાય ત્યારે અચૂક એમની ખોટ લાગે છે.એમાં પણ જયારે ઘરમાં તમે મોટા હો તો ,

મુઝવણમાં કોની આગળ મન મોકળુકરશો? મારા આવા અનુભવ ઉપરથી દ્રઢપણે માનું છું કે  એક વડીલ આપણી સાથે હોવા જોઈએ.

વડીલ એટલે “વડલો”.આપણને હંમેશા છાયડો જ આપે.પછી આપણે એમની ખામીઓ અને નબળાઈઓ ને જોઇને કાયમ ટોક્યા  કરીએ

અને આપણે જ એમના વડીલ બની બેસીએ તો એ આપણી નબળાઈ છે.

એ આપણા માં-બાપ છે, આપણે નહિ!

મને આ જગતમાં લાવવા બદલ,મને ઉત્તમ સંસ્કારો આપ્યા બદલ હું તેમની કરજદાર છું.

અને જો આવતો જન્મ હોય તો મને આ જ માં-બાપ આપજે  હે ઈશ્વર!

                                                                                   અસ્તુ!

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: