RSS

નયણે નીરખ્યું ન કદી

24 May

 bhai bij

  નયણે નીરખ્યું ના કદી..

એવું સાભળ્યું હતું કે મા -બાપ સો વર્ષની ઉમરેઅવસાન પામે તો ય તેઓની ખોટ ખુબ જ લાગે.પણ ક્યારેય જોયું નહોતું.આજે  જે જોયું  તે મારા મનમાં જાણે છપાઈ ગયું.અમારા ગોરાકાકાએ અઠાણું વર્ષની ઉમરે અમારી પાસેથી ચીર વિદાય લીધી.તે વખતે તેમની દિકરીઓ કે જે પોતે ૬૫-૭૦-૭૫ ની આસપાસ હતી,તેઓ નો વિલાપ ! ભલભલા ના મનને હચમચાવી દે તેવો હતો.

“હે ગોરાકાકા હવે અમે શું કરશું?અમારું હવે કોણ? આવા શબ્દો આ દીકરીઓ બોલતી જાય ને રડતી જાય.કારણ કે, બાપ ની સેવા એ જ પાંચેયનું ધ્યેય હતું.હે ગોરાકાકા તમે અમને ‘મા’ ની ખોટ ન પડવા દીધી..”

આ શબ્દો એ દીકરીઓના છે, જે ખુદ ૩ કે ૪ કે ૫ સંતાનોની માતા છે.આ શબ્દો સાંભળીને મને થયું કે,આ પાંચેય દીકરીઓનું ‘કેન્દ્રબિંદુ’એટલે ગોરાકાકા.અને એને ફરતા ગ્રહો એટલે અમે બધાં.આવું જોવાનો મોકો  અને તેમાંથી કઈક શીખવાનો મોકો મને આ જીવનમાં આપવા માટે

હે પ્રભુ

તારો  ખુબ ખુબ આભાર.

 

Tags:

One response to “નયણે નીરખ્યું ન કદી

  1. dst121

    July 6, 2012 at 2:22 am

    Great joy to read….wish I too could write about my family so poignantly and so well!

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: