RSS

મારી પરિવાર યાત્રા-૨ (મા)

24 May

હે પ્રભુ,

તુ સાંભળ મારી આજીજી ,

    મને દે મારી મા પાછી..

બસ,મેં કહ્યું કે તુ મોકલ એને,

    હું જીદ ન કરતી ઝાઝી…મને દે.

માં,ફરીથી તારા હાથે બનેલી

      સ્વાદિષ્ટ દાળ જમું હું,

ને બહુ સારું ગીત ગાઈ ફરીથી,

        તારા દિલને ગમું હું,

ફરી તને અહી જોઈ મારું તનમન ઉઠશે નાચી…મને દે.

હવે તને ના દુઃખીથવા દઉં,

       તને ના એકલી રાખું,

તને કહે વેણ કડવા કોઈ,

         હવે હું નહિ સાખું,

રડવા નહિ દઉં તને કદી માં ,રાખું રાજીરાજી…મને દે.

હવે થાય છે માં હજી

    તુ હોત  જો મારી પાસે,

તો તને લઇ જાત ‘ઓમાડી’

       ચાર ધામના પ્રવાસે,

પણ ઈશ્વર આગળ અવળી પડી ગાઈ આખીય મારી બાજી…મને દે.

(જગતની દરેક દીકરીઓ અરે દીકરીઓ જ શું કામ?જગતના દરેક સંતાનોના મનમાં પોતાની ‘મા’ વિશે આવી જ ભાવના હશે.એ બધાની લાગણીને મેં શબ્દ આપ્યા.)

 

Tags:

2 responses to “મારી પરિવાર યાત્રા-૨ (મા)

  1. harshajagdish

    August 1, 2012 at 12:35 am

    Dear Harsha: I read all your poems. Very touching and beautiful! Always remember good times and make the best of what life has to offer.

    Take care and keep in touch,

    Subhash

    Like

     
  2. harshajagdish

    August 1, 2012 at 12:35 am

    Absolutely true indeed. Very fine work of your Kavyashakti (Subhash redirected your poem).

    One cannot replace love for, relation and bond with Mother. No matter how old and wise you get but still you want your Mother around.

    Not a single day passes by without recalling her.

    Take care.

    Bhabhi

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: