RSS

પિયરઘર

24 મે
પિયર એટલે દીકરીના મનનું એવું બારણું કે જે એને માટે હમેશા ખુલ્લું જ હોય.

પિયર એટલે દીકરીના મન નું એવું ઢાંકણું  કે એના મનના તમામ રહસ્યોને ઢાંકે.

પિયર એટલે દીકરીના તડકાનો છાંયો,પિયર એટલે દીકરીના ઘડતરનો પાયો.

પિયર એટલે માનો ખોળો,પિયર એટલે આનંદની છોળો.

હું મારા કુટુંબની તમામ દીકરીઓનું પિયર બનવા માગું છું.

હે ઈશ્વર ! મારો ખોળો અને મારો ઝોળો ખુબ મોટો બનાવજે.

 

ટૅગ્સ:

4 responses to “પિયરઘર

  1. જીવન સંધ્યાનો ઉજાસ.

    મે 24, 2012 at 11:05 એ એમ (am)

    hemapatel
    hemapatel.wordpress.com x
    hemap9@hotmail.com
    98.196.4.235
    Submitted on 2012/05/16 at 11:49 am
    very, very true !!!

    Like

     
  2. harshavaidya1952

    મે 24, 2012 at 11:06 એ એમ (am)

    Kshitij
    kshitijnanavaty@gmail.com
    2.222.3.24
    Un-spammed by harshavaidya1952Submitted on 2012/05/15 at 9:33 pm
    This is very nice.

    Like

     
  3. harshavaidya1952

    મે 24, 2012 at 11:06 એ એમ (am)

    avani nanavaty
    arnanavaty@gmail.com
    122.179.164.129
    Submitted on 2012/05/15 at 11:02 am
    yes,,true,,,poem-piyarnu gher is very good,,, every woman should cultivate the quality to be a PIYAR to any one in true sense and there lies the success of womanhood,,,

    Like

     
  4. harshavaidya1952

    મે 24, 2012 at 11:08 એ એમ (am)

    Jahnvi Antani
    facebook.com/jbantani x
    jbantani@gmail.com
    117.198.193.251
    Submitted on 2012/05/15 at 9:49 am
    speechless…… heart touching…n aankh ma aansu lavnaru….. have kai kahevu j nathi… bahuj saras harsha ben ane sachu … )

    Like

     

Leave a comment

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો