RSS

મારું આંગણ

03 જૂન

 

 

 

 

 

બાળપણ સરી ગયું,મારા આગણ નું ખબર પડી ના !

નિર્દોષ હાસ્ય સરી ગયું મારા આગણ નું ખબર પડી ના,

યાદ હજીય છે એ કિલ્લોલ ને એ કજિયા,

એ ચાવી વાળી ટ્રેનો ,ને માથું ખાતા ટકટકીયા,

હવે,વાતાવરણ જ ફરી  ગયું મારા આગણ નું ખબર પડી ના..

ભોળી ,મોટી આંખોમાં ડબડબતા આંસુ જોવા તરસું,

એ  રિસામણા ચહેરા ને તાણેલી ભમ્મર જોવા તરસું,

એ બચપણ શીદને  ખરી ગયું,મારા આગણ નું ખબર પડી ના..

જોઈ જોઈને ફરે શારડી,દીલ કપાતું કળી કળી,

બચપણ નું અત્તર ઉડતું જોઈ,હૈયું જાય ,હાય! બળી,

ચંચળ ઝરણું ઠરી ગયું,મારા આગણ નું ,ખબર પડી ના..

જેમ રાધા શોધે મોરપિચ્છ ને શ્યામ શોધતાં ઝાંઝર,

એમ શોધું હું મારા આગણ ની તુલસીની માંઝર,

કોણ આવીને પા-પા પગલી હરી ગયું, મારા આગણ નું ખબર પડી ના..

Advertisements
 

ટૅગ્સ:

One response to “મારું આંગણ

  1. halakn

    જૂન 14, 2012 at 12:05 પી એમ(pm)

    This is a very good one…!!!

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: