RSS

વિચાર-વાયુ

06 જૂન

દુખના દ્વાર બંધ કરી દો , પછી સુખની બારી ખુલશે.

જો તમારે ટેન્શન,ડીપ્રેશન કે વિવાદોથી છૂટવું હોય તો નીચે પ્રમાણે ઉપાય કરો:

 

– તમારા આખા દિવસના સંવાદ તપાસો.રાતે સુતા પહેલાં વિચારો કે,આજે નકારાત્મક વિચારો કેટલા અને ક્યારે આવ્યા ?અને આવતી કાલથી તેને ઘટાડવાના પ્રયત્નો કરો.

– તમારા “અહમ” ને હુ જે કહું એ જ સાચું એવું વિચારવાની ટેવ પડી છે ?તો તમારું જાત-અવલોકન કરો અને બીજાની વાત સહાનુભૂતિ પૂર્વક સંભાળવાની,વિચારવાની અને એ વાત જો સાચી લાગે તો સ્વીકારવા પણ તૈયાર રહો.

– ઉતાવળના સમયે “સાવધાન” થઇ જાઓ.

– તમેં ખરેખર દુઃખ અનુભવો ત્યારે શરીરમાં જે ફેરફાર થાય છે તે જ ફેરફાર દુખને યાદ કરતી વખતે પણ થાય છે,તો આવી વારંવારની ક્રિયામાંથી બહાર આવવાનો પ્રયાસ કરો.

-સુખી બનવા આ ચાર શબ્દોને તમારા જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દો:

“ગમશે”, “ભાવશે”, “ફાવશે”, “ચાલશે”.

Advertisements
 

ટૅગ્સ:

2 responses to “વિચાર-વાયુ

  1. halakn

    જૂન 25, 2012 at 1:34 પી એમ(pm)

    Good one…will help me too.

    Like

     
  2. jagdishvaidya65

    જુલાઇ 13, 2012 at 5:48 એ એમ (am)

    Yes, One has to adjust in life,This is great thing that we correct ourselves and adjust.It is difficult to correct others .

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: