RSS

ચીર-વિદાય ની વેદના -(કરસનદાસ માણેક)

19 જુલાઈ


 

 

 

 

 

જાનારાંને  જાવા દેજે!

એકલવાયું અંતર તારું,

ચુપ રહી ચીરાવા દેજે…….

લાવજે ના લોચનમાં પાણી,

ધ્રુજવા દેજે લેશ ન વાણી,

પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી

છાનો માનો  છેદાવા દેજે……જાનારાને…

નીરવ જીરવી લેજે ઝુરાપા,

છોને પડે તારે કાળજે કાપા,

હૈયાની ધરતી તરસી ,તારાં

શોણિત થી સિંચાવા દેજે……જાનારાને…..

ઝંખનાની કાલીઘોર ગુલામી,

વ્હોરજે  ના વેદનાઓ નકામી,

સપનાની તારી વાડી રૂપાળીને ,

સામે ચલી વેડાવા દેજે…….જાનારાને…….

 

આજે આ વેદના-ગીત વાચ્યું અને મારું હૃદય ચિરાઈ ગયું.આ સંવેદન થી કોણ અજાણ  અને બાકાત છે ?ખરેખર વલોપાત એટલે શું એ આ શબ્દો વાંચીને સમજાય છે.મારા ભગવાન તું આવું દુઃખ કોઈને ન આપ…..મારાથી તો કોઈનું પણ આવું દુઃખ  સહન જ નથી થતું.

દુઃખ તો તું  આપે જ છે તો સહેવા ની શક્તિ તો આપ !

તું તારા હાથના ગજથી  અમારું ગજું તો ના માપ ?!

ખબર છે મને કે તારી શક્તિઓ છે  ભલે અમાપ ,

પણ ઓ બેરહેમ, અમારા કાળજાની ડાળીઓને તો ના કાપ !

Advertisements
 

ટૅગ્સ:

2 responses to “ચીર-વિદાય ની વેદના -(કરસનદાસ માણેક)

  1. Jahnvi Antani

    જુલાઇ 26, 2012 at 2:12 પી એમ(pm)

    દુઃખ તો તું આપે જ છે તો સહેવા ની શક્તિ તો આપ !

    તું તારા હાથના ગજથી અમારું ગજું તો ના માપ ?!

    ખબર છે મને કે તારી શક્તિઓ છે ભલે અમાપ ,

    પણ ઓ બેરહેમ, અમારા કાળજાની ડાળીઓને તો ના કાપ !….. vah harsha bahen.. bahuj aadbhut shabdo lakhya che..tame..

    Like

     
  2. harshajagdish

    ઓગસ્ટ 1, 2012 at 12:31 એ એમ (am)

    • Poonam Ganatra and 23 others like this.

    o
    Parul Khakhar waah..waah….mast તું તારા હાથના ગજથી અમારું ગજું તો ના માપ ?!
    July 27 at 2:02pm • Like
    o
    Nivarozin Rajkumar mast
    July 27 at 2:03pm • Like
    o
    Jahnvi Antani ‎Parul Khakhar n Nivarozin Rajkumar….. aa mara moti sis e lakhelu che ane she is a very good singer too..
    July 27 at 2:04pm • Like • 2
    o
    Parul Khakhar અરે..વાહ…આ તો જોરદાર લખે છે !
    July 27 at 2:05pm • Like
    o
    Nivarozin Rajkumar very nice………..
    July 27 at 2:05pm • Like
    o
    Jahnvi Antani yes… n she is good singer too
    July 27 at 2:05pm • Like • 2
    o

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: