RSS

જીવન ની સંધ્યા એ ચાલો સંગીત શીખીએ ઘેર બેઠાં

26 Jul


લેસન-૧   અલંકાર

(આ વિભાગમાં હુ જે રાગ શીખી તેને સરળ રીતે ગાવા અને વગાડવા માટે નોટેશન સાથે અને અલંકારો સહીત ના ઓનલાઈન વર્ગ. ચાલો જીવન સંધ્યા એ કઈક નવું શીખીએ.)

કઈક ગાવા કે વગાડવા માટે પહેલાં તો ગળાને તૈયાર કરવું પડે.અને એને માટે રોજ સહુ પહેલાં અલંકારો ગાવા કે વગાડવા જોઈએ.તો આજે શરૂઆત આપણે અલંકારો થી જ કરીએ.)

નીચેથી ઉપર તરફ જવાની ક્રિયાને આરોહ કહે છે.અને,

ઉપરથી નીચે ઉતારવાની  ક્રિયાને અવરોહ કહે છે.

આરોહ-   સા પ સાં

અવરોહ  -સાં પ સા

આરોહ-   સા ર ગ મ પ ધ ની સાં.

અવરોહ-  સાં ની ધ પ મ ગ રે સા.

૩.

આરોહ-    સારેગ   રેગમ    ગમપ  મપધ  પધની   ધનીસાં,

અવરોહ-  સાંનિધ  નીધપ  ધપમ  પમગ   મગરે     ગરેસા.

૪.

આરોહ-     સાસા  રેરે  ગગ  મમ  પપ  ધધ  નીની  સાંસાં,

અવરોહ-   સાંસાં નીની ધધ  પપ મમ  ગગ   રેરે    સાસા.

૫.

આરોહ –   સારેગગ  રેગમમ  ગમપપ  મપધધ  પધનીની  ધનીસાંસાં,

અવરોહ-   સાંનીધધ  નીધપપ  ધપમમ  પમગગ  મગરેરે  ગરેસાસા.

આજે આટલું જ કારણકે આ પાંચ બેઝીક અલંકાર છે.તેને વારંવાર ગાવાથી ગળામાં સ્વરો સેટ થાય છે અને પછી જ રાગ શીખાય છે.

 

Tags:

3 responses to “જીવન ની સંધ્યા એ ચાલો સંગીત શીખીએ ઘેર બેઠાં

  1. maninee

    July 26, 2012 at 1:17 pm

    Please keep them coming Auntie. Will love to learn Music all over again. These would be so helpful. Thanks so much.

    Like

     
  2. nilam doshi

    July 30, 2012 at 12:20 am

    do continue this class…like to know abt you..nice blog..congrats..

    Like

     
  3. Nayana.S.Shah

    August 11, 2012 at 4:02 pm

    very nice approach has been made by you this is useful not only to retired people but also useful to working people i am very much thankful to you. please give some Krishna kirtan based on Haveli Sangeet

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: