RSS

राखी धागोका त्यौहार -ફિલ્મ-કાજલ, ગાયક-આશા ભોસલે

01 Aug

 

 

 

मेरे भैया , मेरे चन्दा, मेरे अनमोल रतन ,

तेरे बदले मै ज़माने की कोई चीज़ न लू.

तेरी सासोंकी कसम खाके हवा चलती है,

तेरे चेहरेकी जालक पा के बहार आती है.

एक पल भी मेरी नज़रो से जो तू ओज़ल हो,

हर तरफ मेरी नज़र तुज़को पुकार आती है……..मेरे भैया.

तेरे चेहरे की महेकती हुई लडियों के लिए,

अनगिनत फुल उम्मीदों के चुने है मैंने,

वो भी दिन आये के उन ख्वाबोकी ताबीर मिले,

तेरी खातिर जो हसीन ख्वाब बुने है मैंने……मेरे भैया.

મારા બાળપણનું સાથી જેવું આં મને અતિપ્રિય ગીત છે.જ્યારથી ગાતી થઇ ત્યારે કદાચ આં જ મારું પહેલું ગીત હતું.દરેક રક્ષા બંધન ને દિવસે રાખડી બાંધતી વખતે મારી ‘માં’ આં ગીત મને અચૂક ગવડાવે અને ત્યારથી આં મારા આત્મા સાથે વણાઈ ગયેલું ગીત છે.આજે ઉંમરના આં પડાવ ઉપર આવીને પણ રક્ષા બંધનને દિવસે આં ગીત મારું મન ગાઈ  ઉઠે છે અને ઘણી બધી મધુર સ્મૃતિઓના બુંદ મારી પાંપણ ઉપર ઝીલાઈ જાય છે.

 

Tags:

4 responses to “राखी धागोका त्यौहार -ફિલ્મ-કાજલ, ગાયક-આશા ભોસલે

  1. harshajagdish

    August 2, 2012 at 2:20 am

    Kirat Rajiv Antani, Amar Mehta and 2 others like this.

    Jahnvi Antani speechless….
    12 hours ago · Like

    Like

     
  2. harshajagdish

    August 2, 2012 at 2:22 am

    Dear Harsha: Very appropriate song for the occasion. I am fortunate to have sisters like you and Gita. May you both enjoy best of health and happiness for ever!

    Like

     
  3. harshajagdish

    August 2, 2012 at 2:24 am

    Kush Antani likes this.

    Like

     
  4. mahesh rana vadodara

    August 3, 2012 at 5:41 am

    EXCELLENT BHAVBHARYUN ANE BHAI TARAF NI APAR LAGNI NE DARSHAVTUN GEET

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: