RSS

अय मौत ! तू कितनी सुंदर !

07 Aug


“ज़िन्दगी और मौत उपर वालेके हाथमे है……”

જીવન જેટલું સત્ય છે , મૃત્યુ પણ એટલું જ સત્ય છે.

જીવન છે ત્યાં સુધી ઉમંગથી જીવો,પણ મૃત્યુના સત્યને સાથે રાખીને.

મૃત્યુ પણ જીવનનું એક અવિભાજ્ય અંગ છે.

આજે મૃત્યુ વિશેની સરસ અર્થ ગ્રાહી પંક્તિઓ રજુ કરવાનું મન થયું .આપણે મૌત માટે કોઈ દુઃખ,કોઈ દર્દ અથવા કોઈ અકસ્માત ને કારણભૂત માની છીએ,પણ

ચિનુ મોદી કહે છે,

“આપમેળે બંધ દરવાજા થશે,

મૌત માટે કોઈ પણ કારણ નથી.”

તો શ્રી હરીન્દ્ર દવે મૃત્યુ માટે શું કહે છે તે જુઓ,

તબીબોની આ ગીર્દી કેમ છે મારી પથારી પર ?

ન ચાલે ચોપદારી કોઈની ઈશ્વરની બારી પર.”

જીવ ઉડી જતો રોકવા માટે હજી સુધી કોઈ બારી બની નથી,કે જેને બંધ કરી શકાય.

તો વળી મનોજ ખંડેરિયા જીવન ની સાથે સાથે મૌતને પણ પડછાયો બનવીને જ ચાલે છે,

થાક જનમોજનમ નો લાગ્યો છે,

એક  નાનકડી   ક્ષણ ઉપાડીને ,

  હાથમાં આયુરેખા તૂટેલી ,

હુ ફરું છું મરણ ઉપાડીને.”

શેખાદમ આબુવાલા કહે છે કે,મૃત્યુનું સત્ય જાણતો હોવા છતાં,માણસ જીવવાનું છોડી દેતો નથી.!

મૌતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી,

જિંદગીની માવજત આદમ થી શેખાદમ સુધી.”

તો વળી શ્રી ઓમપ્રકાશ મેહરા શું કહે છે ?તેઓ આ જીવ ને માટીનું રમકડું માનીને લખે છે કે,

रेशमी सारे तसव्वुर टूट जाने दो,जिंदगीके सब भरम अब छुट जाने दो,

 कबतक कोई खिलौना साथ देगा बोलो ?इसको यु ही टूटना है ,टूट जाने दो.”

 

Tags:

One response to “अय मौत ! तू कितनी सुंदर !

  1. Jahnvi Antani

    November 15, 2012 at 11:52 am

    વાહ ખુબજ સુંદર… આલેખન. મૃત્યુ વિશે..

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: