RSS

મીરાબાઈ ના ભજનો- ભાગ – ૧

14 Aug


૧.મને ચાકર રાખો.

મને ચાકર રાખો,ચાકર રાખો,ચાકર રાખો જી, ગિરિધારી!

ચાકર રહ્સુ,બાગ લગાસુ,નિત ઉઠ દરસન પાસુ,

વૃનદાવન કી કુંજગલીન મે,ગોવિંદ લીલા ગાસુ…..મને..

મોર મુકુટ પીતામ્બર સોહે,ગલે બૈજંતી માલા,

વૃન્દાવનમે ધેનુ ચરાવે,મોહન મુરલીવાલા …મને…

ઊંચેઊંચે મહલ બનાઉં,બિચ બિચ રાખું બારી,

સાવારીયાકે દરસન પાઉં ,પહીરું કસુંબી સારી…મને…

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા,હૃદય રહો જી ધીરા,

આધી રાત પ્રભુ દરસન દીન્હો,જમુના જી કે તીરા…મને..

૨. લાગી લટક.

મોરી લાગી લટક ગુરુ ચરનનકી.

ચરન બીના મોહે કછુ નહિ ભાવે,

ઝૂઠ માયા સબ સપનનકી….મોહે..

ભવસાગર સબ સુખ ગયો હૈ,

ફિકર નહિ મોહે તરનનકી…મોહે…

મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,

ઉલટ ભઈ મોરે નયનનકી…મોહે..

૩. રામ નામ રસ પીજે.

રામ નામ રસ પીજે મનવા રામ નામ રસ પીજે,

તજ કુસંગ  સત-સંગ બૈઠ નિત,

હરી ચરચા સુની લીજે…મનવા..

કામ ક્રોધ મદ લોભ મોહ્કું,

બહા ચિતસૌ દીજે …મનવા…

મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,

તાહીકે રંગમે ભીજે….મનવા…

૪. કરના ફકીરી.

કરના ફકીરી ફિર ક્યા દિલગીરી,

સદા મગન મૈ  રહેના જી…

કોઈ દિન ગાડી ,ન કોઈ દિન બંગલા,

કોઈ દિન જંગલ બસના જી…

કોઈ દિન હાથી ન કોઈ દિનઘોડા,

કોઈ દિન પૈદલ ચલના જી,

કોઈ દિન ખાજા ન કોઈ દિન લાડુ,

કોઈ દિન ફાકામફાકા જી……

કોઈ દિન ઢોલિયા કોઈ દિન તલાઈ,

કોઈ દિન ભુઈ પર લોટના જી,

મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,

આંન પડે સૌ સહેના જી….

૫. જો તુમ તોડો પિયા.

જો તુમ તોડો પિયા મૈ નાહી તોડું,

તોસૌ પ્રીત તોડ ક્રિશ્ના કૌન સંગ જોડું…

તુમ ભયે તરુવર મૈ ભઈ પખીયા,

તુમ ભયે સરોવર,મૈ તેરી મછીયા,

તુમ ભયે ગિરિવર,મૈ ભયી છાયાં,

તુમ ભયે ચંદા મૈ ભયી ચકોરા…..

તુમ ભયે મોતી પ્રભુ હમ ભયે ધાગા,

તુમ ભયે સોના હમ ભયે સુહાગા,

‘મીરાં’ કહે પ્રભુ વ્રજ કે વાસી,

તુમ મેરે ઠાકુર ,મૈ તેરી દાસી….

૬. કરુણા સુનો..

કરુણા સુનો શ્યામ મોરી,

મૈ તો હોઈ રહી ચેરી તોરી..

તુમરે કારણ સબ સુખ સુખ છોડ્યા,

અબ મોહે ક્યુ તરસાવો,….

બિરહ વ્યથા લાગે ઉર અંતર,

સૌ તુમ આય બુઝાવો….

૭. બાદલ દેખ ડરી..

બાદલ દેખ ડરી હો શ્યામ,

કાલી પીલી ઘટા ઉમડી….

બરસ્યો એક ધરી…

જીત જાઉં તિત પાણી પાણી,

જાકે પિયા પરદેસ બસત હૈ

મીરાં કે  પ્રભુ હરી અવિનાશી,

કીજે પ્રીત ખરી….

૮. સાંવરે કે રંગ..

મૈ સાંવરે કે રંગ રાચી,

સાજ સિંગાર બંધ પગ ઘુઘરૂ,

લોક લાજ તજ નાચી…..

લાજ સરમ કુલ કી મર્યાદા,સરસે દુર કરી,

બાજુ બંદ કડો ના સોહે,સિંદુર માંગ ભારી,

‘મીરાં’ ભગત રૂપ ભયી સાંચી…..

૯.ગોવિંદ કે ગુણ ગાસુ..

રાણાજી મૈ તો ગોવિંદ કે ગુણ ગાસું,

રાજા રૂઠે,નગરી રાખે,હરી રૂઠ્યાં કહા જાસું….

હરી મંદિરમે નીરત કરાસું,ઘુઘરીયા ઘમકાસું….

યે સંસાર બાડકા કાંટા,જીયાસંગત નહિ જાસું,

મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,નિત ઉઠ દરસન પાસું….

૧૦.મીરાં ના ભજનોમાં શિરમોર સમું આ ભજન.(મારું અતિપ્રિય)

એ રી મૈ તો પ્રેમ દીવાની,મેરો દર્દ ન જાને કોઈ.

જો મૈ ઐસા જાનતી,પ્રીત કિયે દુઃખ હોય,

નગર ઢીંઢોરા પીટતી,પ્રીત ન કીજો કોઈ…

ઘાયલ કી ગતિ ઘાયલ જાને,જો કોઈ ઘાયલ હોય,

જોહરી કી ગતિ જોહરી જાણે,કી જીન જોહરી હોય……

સુલી ઉપર સેજ હમારી,સોવન કિસ વિધ હોય?!

ગગન મંડળ પર સેજ પિયાકી,કિસ વિધ મિલના હોય….

દર્દ કે મારે બનબન ઢુંઢુ,વૈદ મિલા ના કોય,

મીરાં કે પ્રભુ,દર્દ  મિટે જબ,વૈદ સાંવરિયા હોય…

૧૧. બંસીવાલા..

બંસીવાલા આજ્યો મોરે દેસ,તારી શામળી સુરત હદવેશ,

આવન-આવન કહ  ગયે, કર ગયે કોલ અનેક,

ગણતાં ગણતાં ઘસ ગઈ જીભાં,હારી આંગળીઓની રેખ….

એક બન ઢુંઢી,સકલ બન ઢુંઢી,ઢુંઢયો સારો દેસ,

તોરે કારણ જોગણ હોઉંગી,કરુંગી ભગવો વેસ……

કાગળ નાહિ મારે સ્યાહી નાહિ,કલમ નહિ લવલેશ,

પંખીનો પરવેશ નાહિ ,કીન સંગ લખું સંદેશ…

મોર મુગટ સિર છત્ર બિરાજે,ઘુંઘર વાળા કેશ,

મીરાં કે પ્રભુ,ગીરીધરના ગુણ,આવોની એણે વેશ….

.

Advertisements
 

2 responses to “મીરાબાઈ ના ભજનો- ભાગ – ૧

 1. Anita

  March 28, 2013 at 6:18 pm

  beautiful……

  Like

   
 2. sagar

  July 31, 2013 at 11:22 am

  પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક
  મૈં તો મેરે નારાયણ કી,
  આપ હી હો ગઇ દાસી રે…. પગ….
  લોગ કહે મીરાં ભયી બાંવરી,
  ન્યાત કહે કુલ નાસી રે…. પગ….
  વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
  પીવત મીરાં હાંસી રે…. પગ….
  મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
  જન્મો જન્મ કી દાસી રે
  સહજ મિલે અવિનાશી રે…. પગ….

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: