RSS

ઋણ – સ્વીકાર

21 ઓગસ્ટ

ભગવાન ને માણસે પોતાને માટે શોધ્યો છે.માણસે નાગરિકત્વ,સભ્યતા,સંસ્કૃતિ,કુટુંબ,આ બધું પોતાને માટે જ બનાવ્યું છે.આજે સમાજમાં બહુ મોટા રોગો કેમ ઘુસી ગયાં છે?રોગ પ્રતિકારક શક્તિ કેમ ઘટી ગઈ છે?તો એનું કારણ એ છે કે,માણસે માની લીધું છે કે,કુટુંબ ભાવના વગર હુ રહી શકીશ.બેપરવા બનીને જીવી શકીશ.પણ હકીકતે આ એનો ભ્રમ છે અને અણસમજ છે.એકબીજાના સહારા કે સહકાર વગર કોઈ રહી શકતું નથી જ નથી.

                                                                          -રઘુવીર ચૌધરી

હે ઈશ્વર ! તમારો ખુબ ખુબ આભાર,કે મને આવા પ્રેમાળ સ્વજનો આપ્યા.મારા મનમાં એમ કે,મારે માટે હુ કોઈને હેરાન કે દુખી ન કરું.મારી તકલીફ સામે હુ બીજા કોઈને તકલીફ ન આપું,પણ એમ કરવું કે ન કરવું એ આપણા હાથમાં નથી.જ્યારે શરીર કમજોર પડે ,ત્યારે અન્યની મદદની જરૂર પડે જ છે.માણસ ગમે તેટલું ઈચ્છે કે,મારા દુખે હુ કોઈને દુઃખ ન થવા દઉં,પણ ક્યારેક તો એવો સમય આખી જીદગી મા આવી જ જાય છે જ્યારે એક ને બીજાની જરૂર પડે જ છે.બીજાના આધાર અને આશ્વાસન ની જરૂર પડે જ છે.અને દરેક વ્યક્તિ આવા સમયે,મદદ કરવા તૈયાર હોય જ છે.પણ તેમાં “આ તો મારી ફરજ છે.”એવો ભાવ મનમાં જરૂર હોય છે.

પણ જો આ ફરજ ના ભાવ ની સાથે સાથે પ્રેમ પણ ભળે તો એ સેવા બની જાય છે.

માટે કોઈ વ્યક્તિ જો એવા ઘમંડ સાથે જીવતી હોય કે,હુ એકલો કે એકલી બધું ફોડી લઈશ! તો એ એનો ભ્રમ છે,એક માણસને ક્યારેક તો બીજા માણસ ની જરૂર પડે જ છે,અને ખાસ તો જ્યારે તે શરીરે લાચાર હોય ત્યારે!મને પણ આવો ફાંકો હતો જ કે મારે કોઈની મદદ લેવી નથી ભલે કેટલીય મુશ્કેલી આવે ! પણ જ્યારે હુ બીમાર પડી ત્યારે મને મદદ કરવા અનેક સ્વજનો આવ્યાં ,અને મને તેમની ખુબ જ જરૂર પણ પડી અને ખુબ જ  હુંફ પણ મળી.અને હુ ઈશ્વરની એટલાં માટે જ ઋણી છું કે તેણે મને આવા સેવાભાવી સ્વજનો આપ્યા છે.

Advertisements
 

ટૅગ્સ:

One response to “ઋણ – સ્વીકાર

  1. mahesh rana vadodara

    ઓગસ્ટ 21, 2012 at 4:19 એ એમ (am)

    harshaben saras vat chhe manav chhej samajik prani atle ek bijani hunf mnas ne swabhavik chhe so love everybody mix with every person

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: