RSS

ઘા ઉપર મલમ -(ડોરીસ હાસે)

21 Aug

 આત્મપ્રિય સ્વજન નેસંબોધન,

સ્વજન,ઘા બહુ વસમો છે,જીરવવો મુશ્કેલ છે,પણ જો મન વાળી શકે તો આ આઘાતનો સ્વીકાર કરી લે.દુઃખ છે એની “ના” નથી,કારણ કે,જનાર પ્રત્યે અપાર પ્રેમ હતો..પણ હવે એ નથી,થોડીકવાર મન ને મોકળું મુકીને રડી લે, અને મન ને હળવું કર.તારે વિખુટા પડ્યાની વેદના ને અને આવી પડેલી એકલતા ને કોઠે પાડવી જ રહી.તને મળેલા અઢળક પ્રેમના બદલામાં આ આઘાત ને આત્મસાત કરવો જ રહ્યો.હૈયું કઠણ કરીને કહી દે કે,”આવી પડેલી આફતનો સામનો કરીશ.”તમારી જોડી તૂટશે અને પ્રસન્ન દામ્પત્ય પ્રેમ વગર રહેવાની ઘડી પણ આવશે ,એવું તો સ્વપ્ને ય ધાર્યું નહોતું.!હે પ્રભુ ! હવે તો તને મળેલા અનહદ પ્રેમનું ઋણ એની યાદ તાજી રાખીને અદા કરજે..પણ કોઈ રોદણા નહિ રડ.કારણકે,તમે સાથે વીતાવેલા મહામૂલાં વર્ષોના સંભારણાની સોગાદ તારી પાસે છે.

અને ઈશ્વરને પણ આંસુઓની ઓળખ છે! શુ અત્યારે એ તારી આસપાસ નથી?!

 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: