RSS

લાંબી મુસાફરી…

11 Feb

saman

થોડો થોડો  બાંધું સામાન, કે હાં રે મારે લાંબી મુસાફરી.

તોલવામાં નાં રાખ્યું ધ્યાન, કે હાંરે મારે લાંબી મુસાફરી.

કેટલો ઉપયોગી, બિન ઉપયોગી કેટલો ?

ભરવામાં રાખ્યું ન ભાન,કે હાંરે મારે લાંબી મુસાફરી….

ઠાંસી ઠાંસીને મેં તો થેલો ભર્યો મારો,

જાણે કે બદલ્યું મકાન! કે હાંરે મારે લાંબી મુસાફરી….

થોડુંક ચાલી ત્યાં  મારો થેલો થયો કાણો,

ટીપે ટીપે ગળતું અભિમાન, કે હાંરે મારે લાંબી મુસાફરી…..

ચતુર સુજાણ એક વાત ગાંઠે બાંધજો,

નકામો ફેંક્જો  સામાન, કે હાંરે મારે લાંબી મુસાફરી…..

 

Tags:

4 responses to “લાંબી મુસાફરી…

  1. dst121

    February 12, 2013 at 12:01 am

    Wonderful… Simple but thought provoking lines.. Loved -> how ego leaks through the small hole in our luggage.

    Also, must wish you a pleasant homeward journey . Welcome!

    Like

     
  2. halakn

    February 12, 2013 at 1:18 pm

    Lovely one…funny one…satirical one …

    Like

     
  3. જીવન કલા વિકાસ

    February 19, 2013 at 12:38 pm

    વેલકમ
    મારા નવા બ્લોગ પર પધારો..
    http://myshayribyvikas.wordpress.com/

    Like

     
  4. Jahnvi Antani

    February 24, 2013 at 11:34 am

    ટીપે ટીપે ગળતું અભિમાન, કે હાંરે મારે લાંબી મુસાફરી…..

    ચતુર સુજાણ એક વાત ગાંઠે બાંધજો,

    નકામો ફેંક્જો સામાન, કે હાંરે મારે લાંબી મુસાફરી…..hahahhahaha…. sav sachu kahyu harsha ben.. bahu sundar rachna.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: