RSS

Tag Archives: હસે તેનું ઘર વસે.

હસો ભાઈ હસો..

૧.

ડોક્ટર,” જ્યારે તમને ટાઢિયો તાવ આવે છે ત્યારે તમારા દાંત કચકચે છે ?”

દર્દી,” એ તો કેમ ખબર પડે દાક્તર સાહેબ,મારા દાંત તો એ વખતે ડબ્બીમાં હોય.!”

૨.

ડોક્ટર પહેલા કહે છે કે,કામ જરાય ન કરો,પુરતો આરામ જ કરો અને પછી તે બિલ એવું પકડાવશે કે કામ કરીકરીને ડુચો નીકળી જાય.

૩.

“અમારા વૈદ તો  નાડી જોઈને દવા આપે છે.”

“એમ ! અમારા ડોક્ટર તો ગજવા જોઈને દવા આપે છે.”

૪.

દાદી  એની પૌત્રી ઈશાને  ખોળામાં બેસાડી ગીત શીખવાડતી હતી.

દાદી,”એક વાર હુ ને મીરાં મથુરામાં ગ્યા’તાં”,

દાદી,” ચલો હવે તમે ગાઓ તો બેટા “.

ઇશા,”એકવાર તમે ને મીરાં મથુરામાં ગ્યા’તાં”.

હા હા હા હા હા …..

૫.

૫.

“ડૉ.શેઠ સૌથી સારા ડોક્ટર છે.”

“કઈ રીતે?”

” હુ ખુબ માંદો પડ્યો ત્યારે ડૉ.મહેતાને બોલાવ્યા.એમણે મને દવા આપી,પણ દરદ વધ્યું.પછી મેં ડૉ.પંડ્યાને બોલાવ્યા.એમણે પણ મને દવા આપી.પણ દરદ ઘણું વધ્યું.છેવટે મેં ડૉ.શેઠ ને બોલાવ્યા.અને હુ સાજો થઇ ગયો.”

“કારણ?”

“કારણ કે તેઓ આવ્યાં  જ નહિ.”

હા હા હા હા હા ….

૬.

દર્દી,”ડોક્ટર સાહેબ,કોઈ એવી દવા મને આપો કે મારા બધાં દરદ ભાગી જાય,હુ ફરી કદી માંદો જ ન પડું.”

ડોક્ટર,”એ કામ દવાથી નહિ થાય,મારું બિલ આવશે એટલે એમાં બધું જ આવી જશે.”

૭.

હકીમ : ” મુલ્લાં, તમે બહુ કમજોર થઇ ગયા છો.તબિયત ઠીક નથી લાગતી.મારા દવાખાને કેમ નથી આવતા?”

મુલ્લાં: ” હકીમ સાહેબ,આ હાલતમાં કઈ રીતે આવી શકું ? થોડો ઠીક થઈશ એટલે આવીશ.”

૮.

” એલા ! ભઈ, આ ટમેટો કેચઅપ માં તો કોળું જ વધારે લાગે છે.”

” ના સાહેબ,ફીફ્ટી ફીફ્ટી છે.”

“એટલે ?”

” સાહેબ,એક ટમેટા દીઠ એક કોળું- ફીફ્ટી ફીફ્ટી !”

૯.  દતુ પોતાનો મોબાઈલ કબ્રસ્તાનમાં જઈ નાનો ખાડો ખોદી દફ્નાવતો હોય છે ત્યાં
કબ્રસ્તાનમાં નો રખેવાળ:”ઓયય…શું કરે છે   ત્યાં?”
દતુ:”મારો મોબાઈલ દાટુ છું”
રખેવાળ(નર્યા અચરજથી):  “પણ કેમ?”
દતુ:”મોબાઈલ રેપીરીંગવાળા મારા મિત્રે મને કહ્યું મારો મોબાઈલ DEAD થઇ ગયો છે.”

૧૦. – ઈતિહાસના અધ્યાપકે દતુને પુછ્યું કે: દુનિયામાં કેટલા દેશ છે?

દતુ: અરે સાહેબ, આ દુનિયામાં માત્ર એક જ દેશ છે, જેનું નામ છે ઈન્ડિયા…..

બાકી બધા વિદેશ છે.

૧ ૧-       મનજી માસ્તર: બોલ દતિયા એક ખાટલા ઉપર ત્રણ અને નીચે ચાર જણા બેઠા હોય તો કુલ કેટલા જણા બેઠા કહેવાય .

૧૨.

અંગ્રેજીના પ્રાધ્યાપક:”બોલ દતુ આ કયો કાળ(tense ) કહેવાયહું નાચી રહ્યો છું,તું પણ નાચી રહ્યો છો,તેણી પણ નાચી  રહી છે, આપણે સહુ નાચી રહ્યા છીએ..”

દતુ:”MUJRA Continous Tense”

૧૩.

જયારે એલેકઝાંડર ગ્રહેમબેલ એ પેલી વાર તેમનો ફોન વાપર્યો.
ત્યારે તેને જોયું તો તેમાં રજનીકાંત ના બે મિસ કોલ હતા.

૧૪.

“તેણે એની આગળ પરણવાનો પ્રસ્તાવ મૂકેલો. પણ પેલીએ ના પાડી દીધી.”
“પછી ?”
“એ બંને સુખેથી રહ્યાં.”

૧૫.

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે
કેવા શબ્દો બોલે…?

પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….

શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….

૧૬. તેને અનિંદ્રાની એટલી ભયંકર તકલીફ થઇ ગઈ છે કે,ઓફિસમાં પણ તે હવે ઉંઘી નથી શકતો.

૧૭. ડોક્ટર: ” તમારા પગે હજી સોજા છે,પણ મને એમાં ચિંતા જેવું  બહુ  નથી લાગતું.”

દર્દી:”સાહેબ,આપના પગે સોજા હોય તો મને પણ ચિંતા જેવું લાગે નહિ.”

૧૮.  એંશી વરસના દાદીમાનો પગ ભાંગી જતાં ડોક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતરવાની સખત મનાઈ કરી.બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોયું તો માજીને સાવ રૂઝ આવી ગયેલી લાગી.એટલે ડોક્ટરે માજીને દાદરા ચડવા-ઉતરવાની  છૂટ આપી.

“હા…………..શ………ભઈલા ! ભગવાન તારું ભલું કરે.બાથરૂમની પાઈપ પકડીને ચડ-ઉતર કરીને તો હુ થાકી ગઈ.”

Advertisements
 
ટૅગ્સ:

હસો ભાઈ હસો.

દાદી  એની પૌત્રી ઈશાને  ખોળામાં બેસાડી ગીત શીખવાડતી હતી.

દાદી,”એક વાર હુ ને મીરાં મથુરામાં ગ્યા’તાં”,

દાદી,” ચલો હવે તમે ગાઓ તો બેટા “.

ઇશા,”એકવાર તમે ને મીરાં મથુરામાં ગ્યા’તાં”.

હા હા હા હા હા …..

ટૅગ્સ:

હસો ભાઈ હસો

“ડૉ.શેઠ સૌથી સારા ડોક્ટર છે.”

“કઈ રીતે?”

” હુ ખુબ માંડો પડ્યો ત્યારે ડૉ.મહેતાને બોલાવ્યા.એમણે મને દવા આપી,પણ દરદ વધ્યું.પછી મેં ડૉ.પંડ્યાને બોલાવ્યા.એમણે પણ માને દવા આપી.પણ દરદ ઘણું વધ્યું.છેવટે મેં ડૉ.શેઠ ને બોલાવ્યા.અને હુ સાજો થઇ ગયો.”

“કારણ?”

“કારણ કે તેઓ આવ્યાં  જ નહિ.”

હા હા હા હા હા ….

દર્દી,”ડોક્ટર સાહેબ,કોઈ એવી દવા મને આપો કે મારા બધાં દરદ ભાગી જાય,હુ ફરી કદી માંદો જ ન પડું.”

ડોક્ટર,”એ કામ દવાથી નહિ થાય,મારું બિલ આવશે એટલે એમાં બધું જ આવી જશે.”

ટૅગ્સ:

હસો ભાઈ હસો.

હકીમ : ” મુલ્લાં, તમે બહુ કમજોર થઇ ગયા છો.તબિયત ઠીક નથી લાગતી.મારા દવાખાને કેમ નથી આવતા?”

મુલ્લાં: ” હકીમ સાહેબ,આ હાલતમાં કઈ રીતે આવી શકું ? થોડો ઠીક થઈશ એટલે આવીશ.”

” એલા ! ભઈ, આ ટમેટો કેચઅપ માં તો કોળું જ વધારે લાગે છે.”

” ના સાહેબ,ફીફ્ટી ફીફ્ટી છે.”

“એટલે ?”

” સાહેબ,એક ટમેટા દીઠ એક કોળું- ફીફ્ટી ફીફ્ટી !”

3-  દતુ પોતાનો મોબાઈલ કબ્રસ્તાનમાં જઈ નાનો ખાડો ખોદી દફ્નાવતો હોય છે ત્યાં
કબ્રસ્તાનમાં નો રખેવાળ:”ઓયય…શું કરે છે   ત્યાં?”
દતુ:”મારો મોબાઈલ દાટુ છું”
રખેવાળ(નર્યા અચરજથી):  “પણ કેમ?”
દતુ:”મોબાઈલ રેપીરીંગવાળા મારા મિત્રે મને કહ્યું મારો મોબાઈલ DEAD થઇ ગયો છે.”

4 – ઈતિહાસના અધ્યાપકે દતુને પુછ્યું કે: દુનિયામાં કેટલા દેશ છે?

દતુ: અરે સાહેબ, આ દુનિયામાં માત્ર એક જ દેશ છે, જેનું નામ છે ઈન્ડિયા…..

બાકી બધા વિદેશ છે.

ટૅગ્સ:

હસો ભઈ હસો.

દર્દીના પલંગ પાસે આવીને ડોક્ટરે કહ્યું,”ગઈકાલ કરતા આજે તમે સારા લાગો  છો.”

” હા , મને પણ સારું લાગે છે.દવાની બોટલ પર તમે લખેલી સુચનાનો મેં બરાબર અમલ કર્યો એટલે હશે ?”

“શી સૂચના હતી એ ?”

” આ બોટલને બરાબર બંધ રાખવી.”

” એક અઠ્ઠાણું વર્ષના કાકાનો ફોટો પાડ્યા પછી ફોટોગ્રાફરે  કહ્યું,” કાકા,તમે સો વર્ષના થશો ને ત્યારે પણ હુ જ ફોટો પાડવા આવીશ એવી આશા રાખું .”

કાકા,:” કેમ નહિ ? હજી તો તું ઘણો નાનો દેખાય છે.!”

ટૅગ્સ:

હસો ભાઈ હસો

૧ –

મનજી માસ્તર: બોલ દતિયા એક ખાટલા ઉપર ત્રણ અને નીચે ચાર જાના બેઠા હોય તો કુલ કેટલા જણા બેઠા કહેવાય .

૨ –

અંગ્રેજીના પ્રાધ્યાપક:”બોલ દતુ આ કયો કાળ(tense ) કહેવાયહું નાચી રહ્યો છું,તું પણ નાચી રહ્યો છો,તેણી પણ નાચી  રહી છે, આપણે સહુ નાચી રહ્યા છીએ..”

દતુ:”MUJRA Continous Tense”

૩ –

જયારે એલેકઝાંડર ગ્રહેમબેલ એ પહેલી વાર તેમનો ફોન વાપર્યો.
ત્યારે તેણે જોયું તો તેમાં રજનીકાંત ના બે મિસ કોલ હતા.

૪ –

“તેણે એની આગળ પરણવાનો પ્રસ્તાવ મૂકેલો. પણ પેલીએ ના પાડી દીધી.”
“પછી ?”
“એ બંને સુખેથી રહ્યાં.”

૫ –

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે
કેવા શબ્દો બોલે…?

પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….

શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….

ટૅગ્સ:

હસો ભાઈ હસો

૧ – તેને અનિંદ્રાની એટલી ભયંકર તકલીફ થઇ ગઈ છે કે,

ઓફિસમાં પણ તે હવે ઉંઘી નથી શકતો.

૨ – ડોક્ટર: ” તમારા પગે હજી સોજા છે,

પણ મને એમાં ચિંતા જેવું  બહુ  નથી લાગતું.”

દર્દી:”સાહેબ,આપના પગે સોજા હોય તો મને પણ ચિંતા જેવું લાગે નહિ.”

૩ –  એંશી વરસના દાદીમાનો પગ ભાંગી જતાં ડોક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતરવાની સખત મનાઈ કરી.બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોયું તો માજીને સાવ રૂઝ આવી ગયેલી લાગી.એટલે ડોક્ટરે માજીને દાદરા ચડવા-ઉતરવાની  છૂટ આપી.

“હા…………..શ………ભઈલા ! ભગવાન તારું ભલું કરે.બાથરૂમની પાઈપ પકડીને ચડ-ઉતર કરીને તો હુ થાકી ગઈ.”

ટૅગ્સ:

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: