RSS

અનુક્રમણિકા

૧. મારી કવિતાઓ.

મારી કવિતાઓ એ મારું મૌલિક સર્જન છે.મારા નાના મોટા અનુભવો અને આસપાસની ઘટનાઓને કારણે આ લખાયું છે.

૨. પ્રેરક પ્રસંગો.

મારા જીવનના યાદગાર પ્રસંગો જે મને આજે પણ રોમાંચિત કરે છે તે તમારા સુધી પહોંચાડવા મને ગમશે.આપણી આસપાસ ઘણી એવી સામાન્ય-અસામાન્ય વ્યક્તિઓ છે કે જેમાંથી કઈ ને કઈ પ્રેરણા મળી શકે છે.શરત એટલી કે આંખ કાન ખુલ્લા રાખો.

૩.શાસ્ત્રીય રાગો નું શિક્ષણ.

આ વિભાગમાં હુ જે રાગ શીખી તેને સરળ રીતે ગાવા અને વગાડવા માટે નોટેશન સાથે અને અલંકારો સહીત ના ઓનલાઈન વર્ગ.આ વિભાગમાં હુ જે રાગ શીખી તેને સરળ રીતે ગાવા અને વગાડવા માટે નોટેશન સાથે અને અલંકારો સહીત ના ઓનલાઈન વર્ગ. ચાલો જીવન સંધ્યા એ કઈક નવું શીખીએ. ગમે તેટલી ઉંમર ને નવું શીખવાની સાથે કોઈ સંબંધ નથી. તમે સુરજ ઉગતા જેટલું નવું કરી શકો,એટલું જ સંધ્યા ટાણે પણ નવા ઉમંગો સાથે આનંદ લઇ જ શકો.માટે ચાલો હજી ક્યા મોડું થયું છે .?

ચાલો જીવન સંધ્યા એ કઈક નવું શીખીએ.

૪.મારી પરિવાર યાત્રા.

મારી જીવનયાત્રામાં જોયેલા…જાણેલા… અને જતન કરીને જાળવેલાનું શબ્દરૂપ એટલે….. એક એક ફૂલ લઇ સોયમાં પરોવું ને અંતરમાં એક એક પાંખડીઓ ખુલે, આતો સ્મરણોના ફૂલ,એમાં હોય નહી શુલ, એવા નવરંગી ફૂલોની માળાઓ ઝૂલે, મારા મનના હિંડોળે..

૫.મારા વિચારો નું વૃંદાવન.

મારા વિચારો દ્વારા મને ગમતા સર્જકો અને કલાકારો તેમ જ કોઈ વ્યક્તિ વીશેષ પરત્વેના મારી સમજણનાં આ વૃંદાવનમાં એક લટાર મારવી ગમશે.

૬.આકાશવાણી રેડીઓ પરથી મેં ગાયેલા ગીતો.

હું અમદાવાદ આકાશવાણી પર લગભગ ૧૯૭૧ ની સાલથી પ્રોગ્રામ આપતી..તે સમયે ત્યાના સ્ટેશન-ડાયરેક્ટર શ્રી રસિકભાઈ ભોજક હતા.તેમના માર્ગદર્શનનો મારી પ્રગતિમાં મોટો ફાળો છે. ૧૯૭૩માં લગ્ન બાદ મારી ટ્રાન્સ્ફર વડોદરા આકાશવાણી પર થઇ ત્યારે ત્યાં શ્રી જયદેવભાઈ ભોજક ના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ મેં ૧૯૯૬ સુધી ‘સુગમ સંગીત’ના પ્રોગ્રામ આપ્યા. આ વિભાગમાં આજે મેં ગયેલા અને મારી પસંદના કેટલાક ગીતો મુકવાનું મને મન થયું અને ગીત લખતા લખતા સ્વરોના દરવાજા ખુલતા ગયા,રાગ યાદ આવતા ગયા.

૭.ગમતાં નો ગુલાલ.

હું મારા પસંદગીના કવિઓ,લેખકો,કલાકારો,સંગીતકારો,ગાયક અને અભિનેતા વિષે જે જાણું છું તે તમને કહેવાનું મને મન થયું.

૮. સંતો ભાઈ.

આપણા અનેક સંતોનું જીવન-કવન જે મને ઘણું જ આકર્ષે  છે.તેમના વિષે અને તેમના સર્જન વિષે.

૯.હસો ભાઈ હસો.

કહેવત છે ને કે “હસે તેનું ઘર વસે”. તો હસો અને હસાવો.

૧૦.નાગર લગ્ન વિષે.

આમ તો દરેક જ્ઞાતિ ના લગ્ન પ્રસંગે અલગ અલગ રીવાજ હોય છે.પણ હું નાગર છું તેથી,નાગરોના લગ્ન,રીત,રીવાજ અને લગ્ન ગીતો વિષે સમગ્ર.

૧૧. એક પાનાની વાર્તા.

વાર્તા લખવામાં મારી કઈ બહુ કુશળતા નથી છતાં ય અમુક લાગણીઓ વાર્તા દ્વારા વધૂ સારી રીતે વ્યક્ત થાય છે એવું મને લાગે છે.

૧૨. ભજનો.

સરળ ભજનો,આરતી,અને થાળ ..સરળ રાગોમાં, અને મંડળોમાં ગાઈ શકાય તેવાં ભજનો ની રમઝટ બોલાવો..ભાવના થી જે ગવાય છે તે જ ભજન.

૧૩. રંગતાળી.

પારંપરિક અને અર્વાચીન ગરબા ની રસલ્હાણ .

 

3 responses to “અનુક્રમણિકા

  1. નિમિષા દલાલ

    નવેમ્બર 21, 2012 at 2:37 એ એમ (am)

    સરસ્. તમારા વિષે ઘણું જાણવા મળ્યું….

    Like

     
  2. kalyani n. vaishnav

    એપ્રિલ 8, 2013 at 4:32 એ એમ (am)

    really masi…..i m so happy today….i enjoyed your blog.

    Like

     
  3. Pradip Bochia

    નવેમ્બર 23, 2013 at 7:10 એ એમ (am)

    Hu to Dhanya thai gayo tamaro Nagar lagna na prasango vachi ne……Mare je joitu hatu teno thodo ansh mane mali gayo. Mara ek na ek dikra na lagna prasang ma mane ane mari dharm patni ne khub kaam aavshe kemke ame eklaaj chhiye.

    Like

     

Leave a comment

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો