RSS

બીટ્ટુ ની બોલી.( ચકી ચકા ની વાર્તા)

12 સપ્ટેમ્બર


 

એક હતી ચક્કી ને એક હતો ચક્કો.

ચક્કી લાવી ચોખાનો દાનો ને ચકકો  લાવ્યો દાલનો દાનો.

બે ય એ મલીને ખીચી બનાઈ,ખીચી બનાઈ,( જાણે ખીચડી  ઘુમેડતા હોઈએ એવી એક્શન કરવી )

એમાં  નાખ્યું મીઠું,

એમાં હલદર,

એમાં  હિંગ અંને આટલું બધ્ધું ઘી.

ખીચી બીટ્ટુના પેટમાં જાય એટલે ખી ખી ખી…..

 (આ વાર્તા નાના બાળકોને જમાડતી વખતે કહેવાય છે ,પણ જો આ રીતે કહેવાય તો બાળકને એની જ ભાષા હોવાથી મજા આવે છે અને સાથે સાથે હિંગ,મીઠું,હળદર,ઘી વગેરે શબ્દો નવા પણ શીખે છે.થોડી વાર્તા બાળક જેવા બનીને બનાવવી પડે છે.)

 

ટૅગ્સ:

2 responses to “બીટ્ટુ ની બોલી.( ચકી ચકા ની વાર્તા)

  1. જીવન કલા વિકાસ

    સપ્ટેમ્બર 12, 2012 at 12:10 પી એમ(pm)

    જુની યાદો તાજી થઈ

    Like

     
  2. yuvrajjadeja

    ઓક્ટોબર 3, 2012 at 5:36 એ એમ (am)

    ચકા ચકીનો ફોટો ખૂબ સુંદર. હવે તો એ ઘર આંગણે દેખાતા નથી, ચાલો આ ફોટામાં જોઈનેજ આનંદિત થઇ લઉં છુ .. આશા રાખું છુ કે કોઈ આ પોસ્ટમાં થી પેરણા લઇને આ વાર્તા પોતાના બાળકને સંભળાવે.

    Like

     

Leave a comment

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો