RSS

about.

About જીવન સંધ્યાનો ઉજાસ

મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં થી ગુજરાતી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પ્રોફેસર-ચીમનભાઈ પટેલ ,અને શ્રી.ચંદ્રહાસ મજુમદાર. સંસ્કૃત ના પ્રોફેસર -શ્રી ગૌતમભાઈ પટેલ,અને શ્રી.મૃગાક્ષી શાહ.સુગમ સંગીત નું શિક્ષણ અમદાવાદમાં ભવન’સ કોલેજમાં સાંજના ચાલતા ક્લાસીસમાં શ્રી રાસબિહારી દેસાઈ પાસે લીધું.સંગીતમાં શિક્ષા વિશારદ -બી -એડના ગુરુ-શ્રીમતી સુધાબેન માથુર-તેઓ શ્રી વી.જી.જોગસાહેબના પટ્ટશિષ્ય હતા.મારા ઉપર આટલા બધા ગુરુઓનો હાથ છે. મને મારા તમામ ગુરુઓ પર ગર્વ છે. મારી જીવન યાત્રામાં મેં જોયેલા,જાણેલા અને જાતન કરીને જાળવેલાનું શબ્દરૂપ,એટલે ‘મારી જીવન સંધ્યાનો ઉજાસ.’.. મારા આ લખાણ નો મૂળ મંત્ર, “એક એક ફુલ લઇ,સોયમાં પરોવું ને, અંતરમાં એક એક પાંખડીઓ ખુલે, આતો સ્મરણોના ફુલ,એમાં હોય નહી શૂળ, એવા નવરંગી ફૂલોની માળાઓ ઝૂલે, મારા મનના હિંડોળે.” અને મારા જીવનનો મૂળ મંત્ર: “સ્મૃતિમાં જેની મીઠાશ જળવાય,એ જ સાચું જીવન, બીજું બધું ભૂલી જાઓ,માફ કરો અને આગળ વધો.”

 

15 responses to “about.

  1. Govind Maru

    નવેમ્બર 16, 2012 at 1:49 પી એમ(pm)

    : સ્મૃતિમાં જેની મીઠાશ જળવાય,એ જ સાચું જીવન, બીજું બધું ભૂલી જાઓ,માફ કરો અને આગળ વધો…

    Like

     
  2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    નવેમ્બર 28, 2012 at 4:15 પી એમ(pm)

    ખુબ જ સરસ બ્લોગ છે,

    આપના નિખાલસ અને હકારાત્મક વિચારો ગમ્યા

    Like

     
  3. nirupam

    જાન્યુઆરી 5, 2013 at 11:33 એ એમ (am)

    ખૂબજ સુંદર બ્લોગ….વાંચી મન પ્રફ્ફુલિત થઇ ગયુ…નિરુપમ અવાશિયા

    Like

     
  4. Daxesh Contractor

    જૂન 12, 2013 at 3:59 પી એમ(pm)

    આપનો પરિચય જાણી આનંદ થયો .. સરસ બ્લોગ બનાવ્યો છે.

    Like

     
  5. riteshmokasana

    જુલાઇ 29, 2013 at 5:55 પી એમ(pm)

    સુંદર બ્લોગ, હળવાશની મોજ ને કુદરતના ખોળે જાણે ખેલતા !

    Like

     
  6. નીતિન ગજ્જર

    ઓગસ્ટ 29, 2013 at 9:21 એ એમ (am)

    ખૂબજ સુંદર બ્લોગ…જે માફ કરી શકે છે, તેને માટે બધુજ સહેલું છે.

    Like

     
  7. Dr. M S Patel

    ઓક્ટોબર 4, 2013 at 10:03 એ એમ (am)

    કુડી રે કાયા માન સરોવર જઈએ
    મીરાંબાઈ નું આ ભક્તિગીત શોધતા તમારી વેબસાઈટ પર જઈ ચડ્યો – અચાનક જ ,
    તમે જે માહિતી અને ગીતો મુક્યા છે એ જોઈ ને વાંચીને ખુબ જ આનંદ થયો
    – Dr. Mahendra Patel / Narmadanagar Bharuch

    Like

     
  8. jagdish48

    જાન્યુઆરી 13, 2014 at 11:13 એ એમ (am)

    થોડામાં ઘણું જેવી પોસ્ટ લખવાની કળા…… મજા આવી.
    ગુગલ સર્ચમાં ઇમેજ સર્ચ કરતં અહી આવી પહોંચ્યો અને સપ્તપદીની એક ઈમેજની કોપી પણ કરી મારી એક પોસ્ટ પર આભાર સાથે મુકી પણ દીધી.

    પતિ-પત્નિ : સૌથી મજબુત કે સૌથી નાજુક સંબંધ


    અહીં પણ આભાર માની લઊં છું.

    Like

     
  9. મારી જીંદગી ની ચેતના

    જાન્યુઆરી 20, 2014 at 10:05 એ એમ (am)

    khub Saras Blog Chhe.
    Kharekhar Koi Ne Maf Karva ane Bhuli Javu Khub Aghari Vat 6e. . .

    Like

     
  10. Arvind Adalja

    જુલાઇ 12, 2014 at 4:56 પી એમ(pm)

    સુંદર બ્લોગ

    Liked by 1 person

     
  11. Bharat D. Vayeda

    જાન્યુઆરી 19, 2015 at 6:36 એ એમ (am)

    મારે ગુજરાતી ભાષા માં જનોઇ (યગ્નોપવિત) માટે ની નિમાંત્રણ પત્રિકા (કંકોત્રી) માટે ના લખાણ ની જરુરત છે.
    ક્રૃપા કરી મને મદદ કરશોજી.
    આભાર

    ભરત વાયડા

    Like

     
  12. Bharat D. Vayeda

    જાન્યુઆરી 19, 2015 at 6:37 એ એમ (am)

    મારે ગુજરાતી ભાષા માં જનોઇ (યગ્નોપવિત) માટે ની નિમાંત્રણ પત્રિકા (કંકોત્રી) માટે ના સાહિત્યીક લખાણ ની જરુરત છે.
    ક્રૃપા કરી મને મદદ કરશોજી.

    Like

     
  13. Mahendra Patel

    જાન્યુઆરી 21, 2015 at 11:18 પી એમ(pm)

    Sure. I shall post a draft invitation soon.

    Like

     
  14. Sharad Shah

    ઓગસ્ટ 9, 2015 at 6:21 એ એમ (am)

    ખુબ સુંદર રસથાળ ભર્યો બ્લોગ. રાસબિહારી દેસાઈની નાની બહેન ચેતના અમેરિકામાં છે. આપના સંપર્કમાં હોય તો જણાવશો. મારો ઈમેઈલ આઈડી છે. sns1300@gmail.com

    Like

     
  15. kishan

    ફેબ્રુવારી 29, 2016 at 4:15 પી એમ(pm)

    i want you to invite my blog inspiredbyinfant@gmail.com

    Like

     

Leave a comment

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો